મુખ્યમંત્રી @vijayrupanibjp એ 14 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું

200 યુનિટ સુધીની માસિક વીજ વપરાશકર્તાને 100 યુનિટની માફી

વેપારીઓને પ્રોપર્ટી ટેક્સમાં 20% ની રાહત
નાના દુકાનદારોને 3 મહિનાના વીજબિલમાં રાહત
ઉદ્યોગ વ્યવસાય માટે 1700 કરોડની સબસીડી