મુખ્યમંત્રી @vijayrupanibjp એ 14 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું 200 યુનિટ સુધીની માસિક વીજ વપરાશકર્તાને 100 યુનિટની માફી વેપારીઓને પ્રોપર્ટી ટેક્સમાં 20% ની રાહતનાના દુકાનદારોને 3 મહિનાના વીજબિલમાં રાહતઉદ્યોગ વ્યવસાય માટે 1700 કરોડની સબસીડી...
14000 Crore Economic Package – Gujarat Govt.
read more
